હઝકિયેલ ૧૮:૧
ફરી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,હઝકિયેલ ૧૮:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 18:1
- The LORD’s word came to me again, saying,
- हिन्दी — यहेजकेल १८:१
- फिर यहोवा का यह वचन मेरे पास पहुँचा:
સંદર્ભમાં
૧ફરી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
૨“તમે શા કારણથી, ઇઝરાયલ દેશ વિષે આ કહેવતનો ઉપયોગ કરો છે? ‘પિતાઓએ ખાટી દ્રાક્ષા ખાધી છે અને છોકરાઓના દાંત ખટાઈ ગયા છે?”
૩“પ્રભુ યહોવાહ પોતાના જીવના સમ ખાઈને કહે છે” હવેથી ઇઝરાયલમાં તમને આ કહેવતનો ઉપયોગ કરવાનો પ્રસંગ નહિ આવે.
