હઝકિયેલ ૨૭:૧
ફરીથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,હઝકિયેલ ૨૭:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 27:1
- The LORD’s word came again to me, saying,
- हिन्दी — यहेजकेल २७:१
- यहोवा का यह वचन मेरे पास पहुँचा:
સંદર્ભમાં
૧ફરીથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
૨“હવે, હે મનુષ્યપુત્ર, તું તૂર વિષે વિલાપ કર,
૩અને તૂરને કહે, ‘હે સમુદ્રના તટ પર રહેનારા, ઘણા ટાપુઓના લોકોના વેપારી, પ્રભુ યહોવાહ કહે છે: હે તૂર, તેં કહ્યું છે કે હું સૌંદર્યમાં સંપૂર્ણ છું.’
