હઝકિયેલ ૨૭:૨
“હવે, હે મનુષ્યપુત્ર, તું તૂર વિષે વિલાપ કર,હઝકિયેલ ૨૭:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 27:2
- “You, son of man, take up a lamentation over Tyre;
- हिन्दी — यहेजकेल २७:२
- “हे मनुष्य के सन्तान, सोर के विषय एक विलाप का गीत बनाकर उससे यह कह,
સંદર્ભમાં
૧ફરીથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
૨“હવે, હે મનુષ્યપુત્ર, તું તૂર વિષે વિલાપ કર,
૩અને તૂરને કહે, ‘હે સમુદ્રના તટ પર રહેનારા, ઘણા ટાપુઓના લોકોના વેપારી, પ્રભુ યહોવાહ કહે છે: હે તૂર, તેં કહ્યું છે કે હું સૌંદર્યમાં સંપૂર્ણ છું.’
૪તારી સરહદો સમુદ્રમાં છે; તારા બાંધનારાઓએ તારું સૌંદર્ય સંપૂર્ણ કર્યું છે.
