હઝકિયેલ ૩૪:૧
ત્યારે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,હઝકિયેલ ૩૪:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 34:1
- The LORD’s word came to me, saying,
- हिन्दी — यहेजकेल ३४:१
- यहोवा का यह वचन मेरे पास पहुँचा:
સંદર્ભમાં
૧ત્યારે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
૨“હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના ઘેંટાપાળકોની વિરુદ્ધ ભવિષ્યવાણી કરીને તેમને કહે, ‘પ્રભુ યહોવાહ ઘેંટાપાળકોને કહે છે, “ઇઝરાયલના ઘેંટાપાળકોને અફસોસ, કેમ કે તેઓ પોતાનું પોષણ કરે છે. શું ઘેંટાપાળકોએ તેઓના ટોળાંઓનું પોષણ ન કરવું જોઈએ?
૩તમે ચરબીવાળો ભાગ ખાઓ છો અને ઊનનાં વસ્ત્ર પહેરો છો. તમે ચરબીવાળા ટોળાંઓનો સંહાર કરો છો, પણ તમે તેને ચરાવતા નથી.
