એઝરા ૧૦:૪૩
નબોના વંશજોમાંના; યેઈએલ, માત્તિથ્યા, ઝાબાદ, ઝબીના, યિદ્દો, યોએલ તથા બનાયા.એઝરા ૧૦:૪૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezra 10:43
- Of the sons of Nebo: Jeiel, Mattithiah, Zabad, Zebina, Iddo, Joel, and Benaiah.
- हिन्दी — एज्रा १०:४३
- नबो की सन्तान में से; यीएल, मत्तित्याह, जाबाद, जबीना, यद्दई, योएल और बनायाह।
સંદર્ભમાં
૪૧અઝારેલ, શેલેમ્યા, શમાર્યા,
૪૨શાલ્લુમ, અમાર્યા અને યૂસફ;
૪૩નબોના વંશજોમાંના; યેઈએલ, માત્તિથ્યા, ઝાબાદ, ઝબીના, યિદ્દો, યોએલ તથા બનાયા.
૪૪આ બધાએ વિદેશી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હતા અને તેઓમાંના કેટલાકને તે સ્ત્રીઓથી બાળકો પણ થયાં હતાં.
