એઝરા ૧૦:૪૪
આ બધાએ વિદેશી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હતા અને તેઓમાંના કેટલાકને તે સ્ત્રીઓથી બાળકો પણ થયાં હતાં.એઝરા ૧૦:૪૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezra 10:44
- All these had taken foreign wives. Some of them had wives by whom they had children.
- हिन्दी — एज्रा १०:४४
- इन सभी ने अन्यजाति स्त्रियाँ ब्याह ली थीं, और बहुतों की स्त्रियों से लड़के भी उत्पन्न हुए थे।
સંદર્ભમાં
૪૨શાલ્લુમ, અમાર્યા અને યૂસફ;
૪૩નબોના વંશજોમાંના; યેઈએલ, માત્તિથ્યા, ઝાબાદ, ઝબીના, યિદ્દો, યોએલ તથા બનાયા.
૪૪આ બધાએ વિદેશી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હતા અને તેઓમાંના કેટલાકને તે સ્ત્રીઓથી બાળકો પણ થયાં હતાં.
