એઝરા ૨:૩૭
ઈમ્મેરના વંશજો: એક હજાર બાવન.એઝરા ૨:૩૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezra 2:37
- The children of Immer, one thousand fifty-two.
- हिन्दी — एज्रा २:३७
- इम्मेर की सन्तान एक हजार बावन,
સંદર્ભમાં
૩૫સનાઆહના લોકો: ત્રણ હજાર છસો ત્રીસ.
૩૬યાજકોનાં નામ આ પ્રમાણે છે: યેશૂઆના કુટુંબના, યદાયાના વંશજો: નવસો તોંતેર.
૩૭ઈમ્મેરના વંશજો: એક હજાર બાવન.
૩૮પાશહૂરના વંશજો: એક હજાર બસો સુડતાળીસ.
૩૯હારીમના વંશજો: એક હજાર સત્તર.
