એઝરા ૨:૩૮
પાશહૂરના વંશજો: એક હજાર બસો સુડતાળીસ.એઝરા ૨:૩૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezra 2:38
- The children of Pashhur, one thousand two hundred forty-seven.
- हिन्दी — एज्रा २:३८
- पशहूर की सन्तान बारह सौ सैंतालीस,
સંદર્ભમાં
૩૬યાજકોનાં નામ આ પ્રમાણે છે: યેશૂઆના કુટુંબના, યદાયાના વંશજો: નવસો તોંતેર.
૩૭ઈમ્મેરના વંશજો: એક હજાર બાવન.
૩૮પાશહૂરના વંશજો: એક હજાર બસો સુડતાળીસ.
૩૯હારીમના વંશજો: એક હજાર સત્તર.
૪૦લેવીઓના નામ આ પ્રમાણે છે: હોદાવ્યાના અને યેશૂઆના તથા કાદમીએલના વંશજો: ચુંમોતેર.
