એઝરા ૨:૪૧
ભક્તિસ્થાનના ગાનારાઓ આ પ્રમાણે છે: આસાફના વંશજો એકસો અઠ્ઠાવીસ.એઝરા ૨:૪૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezra 2:41
- The singers: the children of Asaph, one hundred twenty-eight.
- हिन्दी — एज्रा २:४१
- फिर गवैयों में से आसाप की सन्तान एक सौ अट्ठाईस।
સંદર્ભમાં
૩૯હારીમના વંશજો: એક હજાર સત્તર.
૪૦લેવીઓના નામ આ પ્રમાણે છે: હોદાવ્યાના અને યેશૂઆના તથા કાદમીએલના વંશજો: ચુંમોતેર.
૪૧ભક્તિસ્થાનના ગાનારાઓ આ પ્રમાણે છે: આસાફના વંશજો એકસો અઠ્ઠાવીસ.
૪૨ભક્તિસ્થાનના દ્વારપાળો: શાલ્લુમ, આટેર, ટાલ્મોન, આક્કુબ, હટીટા અને શોબાયના વંશજો: કુલ એકસો ઓગણચાળીસ.
૪૩ભક્તિસ્થાનમાં સેવા કરવા માટે નિયુક્ત કરાયેલા: સીહા, હસૂફા, ટાબ્બાઓથ,
