એઝરા ૨:૪૩
ભક્તિસ્થાનમાં સેવા કરવા માટે નિયુક્ત કરાયેલા: સીહા, હસૂફા, ટાબ્બાઓથ,એઝરા ૨:૪૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezra 2:43
- The temple servants: the children of Ziha, the children of Hasupha, the children of Tabbaoth,
- हिन्दी — एज्रा २:४३
- फिर नतीन की सन्तान, सीहा की सन्तान, हसूपा की सन्तान, तब्बाओत की सन्तान।
સંદર્ભમાં
૪૧ભક્તિસ્થાનના ગાનારાઓ આ પ્રમાણે છે: આસાફના વંશજો એકસો અઠ્ઠાવીસ.
૪૨ભક્તિસ્થાનના દ્વારપાળો: શાલ્લુમ, આટેર, ટાલ્મોન, આક્કુબ, હટીટા અને શોબાયના વંશજો: કુલ એકસો ઓગણચાળીસ.
૪૩ભક્તિસ્થાનમાં સેવા કરવા માટે નિયુક્ત કરાયેલા: સીહા, હસૂફા, ટાબ્બાઓથ,
૪૪કેરોસ, સીહા, પાદોન,
૪૫લબાના, હગાબા, આક્કુબ,
