એઝરા ૨:૫૭
શફાટયા, હાટ્ટીલ, પોખરેથ-હાસ્સબાઈમ અને આમીના વંશજો.એઝરા ૨:૫૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezra 2:57
- the children of Shephatiah, the children of Hattil, the children of Pochereth Hazzebaim, the children of Ami.
- हिन्दी — एज्रा २:५७
- शपत्याह की सन्तान, हत्तील की सन्तान, पोकरेत-सबायीम की सन्तान, और आमी की सन्तान।
સંદર્ભમાં
૫૫સુલેમાનના સેવકોના વંશજો: સોટાય, હાસ્સોફેદેથ, પરૂદા,
૫૬યાઅલાહ, દાર્કોન અને ગિદ્દેલ,
૫૭શફાટયા, હાટ્ટીલ, પોખરેથ-હાસ્સબાઈમ અને આમીના વંશજો.
૫૮ભક્તિસ્થાનમાં સેવા કરવા માટે નિયુક્ત કરાયેલા અને સુલેમાનના સેવકોના વંશજો: કુલ ત્રણસો બાણું હતા.
૫૯તેલ-મેલાહ, તેલ હાર્શા, કરુબ, અદાન તથા ઈમ્મેરમાંથી પાછા આવેલા જેઓ ઇઝરાયલીઓમાંના પોતાના પૂર્વજોની વંશાવળી સાબિત કરી શક્યા નહિ, તેઓનાં નામ આ પ્રમાણે છે:
