એઝરા ૨:૫૮
ભક્તિસ્થાનમાં સેવા કરવા માટે નિયુક્ત કરાયેલા અને સુલેમાનના સેવકોના વંશજો: કુલ ત્રણસો બાણું હતા.એઝરા ૨:૫૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezra 2:58
- All the temple servants, and the children of Solomon’s servants, were three hundred ninety-two.
- हिन्दी — एज्रा २:५८
- सब नतीन और सुलैमान के दासों की सन्तान, तीन सौ बानवे थे।
સંદર્ભમાં
૫૬યાઅલાહ, દાર્કોન અને ગિદ્દેલ,
૫૭શફાટયા, હાટ્ટીલ, પોખરેથ-હાસ્સબાઈમ અને આમીના વંશજો.
૫૮ભક્તિસ્થાનમાં સેવા કરવા માટે નિયુક્ત કરાયેલા અને સુલેમાનના સેવકોના વંશજો: કુલ ત્રણસો બાણું હતા.
૫૯તેલ-મેલાહ, તેલ હાર્શા, કરુબ, અદાન તથા ઈમ્મેરમાંથી પાછા આવેલા જેઓ ઇઝરાયલીઓમાંના પોતાના પૂર્વજોની વંશાવળી સાબિત કરી શક્યા નહિ, તેઓનાં નામ આ પ્રમાણે છે:
૬૦દલાયા, ટોબિયા, અને નકોદાના વંશજો: છસો બાવન,
