ગલાતીઓને પત્ર ૬:૪
દરેક માણસે પોતાનાં આચરણ તપાસવાં, અને ત્યારે તેને બીજાકોઈ વિષે નહિ, પણ કેવળ પોતાને વિષે અભિમાન કરવાનું કારણ મળશે.ગલાતીઓને પત્ર ૬:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Galatians 6:4
- But let each man examine his own work, and then he will have reason to boast in himself, and not in someone else.
- हिन्दी — गलातियों ६:४
- पर हर एक अपने ही काम को जाँच ले , और तब दूसरे के विषय में नहीं परन्तु अपने ही विषय में उसको घमण्ड करने का अवसर होगा।
સંદર્ભમાં
૨તમે એકબીજાના ભાર ઊંચકો અને એમ ખ્રિસ્તનાં નિયમનું સંપૂર્ણ પાલન કરો.
૩કેમ કે જયારે કોઈ પોતે નજીવો હોવા છતાં, હું મોટો છું, એવું ધારે છે, તો તે પોતાને છેતરે છે.
૪દરેક માણસે પોતાનાં આચરણ તપાસવાં, અને ત્યારે તેને બીજાકોઈ વિષે નહિ, પણ કેવળ પોતાને વિષે અભિમાન કરવાનું કારણ મળશે.
૫કેમ કે દરેકે પોતાનો બોજ ઊંચકવો પડશે.
૬સુવાર્તા વિષે જે શીખનાર છે તેણે શીખવનારને સર્વ સારી ચીજવસ્તુમાંથી હિસ્સો આપવો.
