ગલાતીઓને પત્ર ૬:૫
કેમ કે દરેકે પોતાનો બોજ ઊંચકવો પડશે.ગલાતીઓને પત્ર ૬:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Galatians 6:5
- For each man will bear his own burden.
- हिन्दी — गलातियों ६:५
- क्योंकि हर एक व्यक्ति अपना ही बोझ उठाएगा।
સંદર્ભમાં
૩કેમ કે જયારે કોઈ પોતે નજીવો હોવા છતાં, હું મોટો છું, એવું ધારે છે, તો તે પોતાને છેતરે છે.
૪દરેક માણસે પોતાનાં આચરણ તપાસવાં, અને ત્યારે તેને બીજાકોઈ વિષે નહિ, પણ કેવળ પોતાને વિષે અભિમાન કરવાનું કારણ મળશે.
૫કેમ કે દરેકે પોતાનો બોજ ઊંચકવો પડશે.
૬સુવાર્તા વિષે જે શીખનાર છે તેણે શીખવનારને સર્વ સારી ચીજવસ્તુમાંથી હિસ્સો આપવો.
૭યાદ રાખો, ઈશ્વરની મશ્કરી કરાય નહિ કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે;
