ગલાતીઓને પત્ર ૬:૭
યાદ રાખો, ઈશ્વરની મશ્કરી કરાય નહિ કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે;ગલાતીઓને પત્ર ૬:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Galatians 6:7
- Don’t be deceived. God is not mocked, for whatever a man sows, that he will also reap.
- हिन्दी — गलातियों ६:७
- धोखा न खाओ, परमेश्वर उपहास में नहीं उड़ाया जाता, क्योंकि मनुष्य जो कुछ बोता है, वही काटेगा।
સંદર્ભમાં
૫કેમ કે દરેકે પોતાનો બોજ ઊંચકવો પડશે.
૬સુવાર્તા વિષે જે શીખનાર છે તેણે શીખવનારને સર્વ સારી ચીજવસ્તુમાંથી હિસ્સો આપવો.
૭યાદ રાખો, ઈશ્વરની મશ્કરી કરાય નહિ કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે;
૮કેમ કે જે પોતાના દેહને માટે વાવે છે, તે દેહથી વિનાશ લણશે; પણ જે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંતજીવન લણશે.
૯તો આપણે સારું કરતાં થાકવું નહિ; કેમ કે જો કાયર નહિ થઈએ, તો યોગ્ય સમયે લણીશું.
