ઉત્પત્તિ ૧૦:૧૪
પાથરુસીમ, કાસ્લુહીમ તેનામાંથી પલિસ્તીઓનો ઉદ્દભવ થયો હતો તથા કાફતોરીમ એ સર્વનો પિતા હતો.ઉત્પત્તિ ૧૦:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 10:14
- Pathrusim, Casluhim (which the Philistines descended from), and Caphtorim.
- हिन्दी — उत्पत्ति १०:१४
- और पत्रूसी, कसलूही, और कप्तोरी लोग हुए, कसलूहियों में से तो पलिश्ती लोग निकले।
સંદર્ભમાં
૧૨રેસેન, જે નિનવે તથા કાલાની વચમાં હતું, તે સર્વ નગરો તેણે બાંધ્યાં. તેમાં રેસેન એક મોટું નગર હતું.
૧૩મિસરાઈમ તે લૂદીમ, અનામીમ લહાબીમ, નાફતુહીમ,
૧૪પાથરુસીમ, કાસ્લુહીમ તેનામાંથી પલિસ્તીઓનો ઉદ્દભવ થયો હતો તથા કાફતોરીમ એ સર્વનો પિતા હતો.
૧૫કનાનનો પ્રથમ દીકરો સિદોન હતો અને પછી હેથ,
૧૬વળી યબૂસી, અમોરી, ગિર્ગાશી,
