ઉત્પત્તિ ૧૦:૧૫
કનાનનો પ્રથમ દીકરો સિદોન હતો અને પછી હેથ,ઉત્પત્તિ ૧૦:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 10:15
- Canaan became the father of Sidon (his firstborn), Heth,
- हिन्दी — उत्पत्ति १०:१५
- कनान के वंश में उसका ज्येष्ठ पुत्र सीदोन, तब हित्त,
સંદર્ભમાં
૧૩મિસરાઈમ તે લૂદીમ, અનામીમ લહાબીમ, નાફતુહીમ,
૧૪પાથરુસીમ, કાસ્લુહીમ તેનામાંથી પલિસ્તીઓનો ઉદ્દભવ થયો હતો તથા કાફતોરીમ એ સર્વનો પિતા હતો.
૧૫કનાનનો પ્રથમ દીકરો સિદોન હતો અને પછી હેથ,
૧૬વળી યબૂસી, અમોરી, ગિર્ગાશી,
૧૭હિવ્વી, આર્કી, સિની,
