ઉત્પત્તિ ૧૦:૧૭
હિવ્વી, આર્કી, સિની,ઉત્પત્તિ ૧૦:૧૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 10:17
- the Hivites, the Arkites, the Sinites,
- हिन्दी — उत्पत्ति १०:१७
- हिब्बी, अर्की, सीनी,
સંદર્ભમાં
૧૫કનાનનો પ્રથમ દીકરો સિદોન હતો અને પછી હેથ,
૧૬વળી યબૂસી, અમોરી, ગિર્ગાશી,
૧૭હિવ્વી, આર્કી, સિની,
૧૮આર્વાદી, સમારી તથા હમાથીનો પણ તે પિતા હતો. ત્યાર પછી કનાનીઓનાં કુટુંબો વિસ્તાર પામ્યા.
૧૯કનાનીઓની સરહદ સિદોનથી ગેરાર જતા ગાઝા, સદોમ, ગમોરા, આદમા તથા સબોઈમ જતા લાશા સુધી હતી.
