ઉત્પત્તિ ૧૦:૧૮
આર્વાદી, સમારી તથા હમાથીનો પણ તે પિતા હતો. ત્યાર પછી કનાનીઓનાં કુટુંબો વિસ્તાર પામ્યા.ઉત્પત્તિ ૧૦:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 10:18
- the Arvadites, the Zemarites, and the Hamathites. Afterward the families of the Canaanites were spread abroad.
- हिन्दी — उत्पत्ति १०:१८
- अर्वदी, समारी, और हमाती लोग भी हुए; फिर कनानियों के कुल भी फैल गए।
સંદર્ભમાં
૧૬વળી યબૂસી, અમોરી, ગિર્ગાશી,
૧૭હિવ્વી, આર્કી, સિની,
૧૮આર્વાદી, સમારી તથા હમાથીનો પણ તે પિતા હતો. ત્યાર પછી કનાનીઓનાં કુટુંબો વિસ્તાર પામ્યા.
૧૯કનાનીઓની સરહદ સિદોનથી ગેરાર જતા ગાઝા, સદોમ, ગમોરા, આદમા તથા સબોઈમ જતા લાશા સુધી હતી.
૨૦આ પ્રમાણે હામના દીકરા, પોતાનાં કુટુંબો પ્રમાણે, પોતાની ભાષા પ્રમાણે, તેઓના દેશોમાં તથા પોતપોતાના લોકોમાં વસેલા હતા.
