ઉત્પત્તિ ૧૦:૨૨
શેમના દીકરાઓ, એલામ, આશ્શૂર, આર્પાકશાદ, લૂદ તથા અરામ હતા.ઉત્પત્તિ ૧૦:૨૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 10:22
- The sons of Shem were: Elam, Asshur, Arpachshad, Lud, and Aram.
- हिन्दी — उत्पत्ति १०:२२
- शेम के पुत्र: एलाम, अश्शूर, अर्पक्षद, लूद और अराम हुए।
સંદર્ભમાં
૨૦આ પ્રમાણે હામના દીકરા, પોતાનાં કુટુંબો પ્રમાણે, પોતાની ભાષા પ્રમાણે, તેઓના દેશોમાં તથા પોતપોતાના લોકોમાં વસેલા હતા.
૨૧શેમને પણ દીકરાઓ થયા. તેનો મોટો ભાઈ યાફેથ હતો. શેમ એબેરના બધા લોકોનો પૂર્વજ હતો.
૨૨શેમના દીકરાઓ, એલામ, આશ્શૂર, આર્પાકશાદ, લૂદ તથા અરામ હતા.
૨૩અરામના દીકરાઓ ઉસ, હૂલ, ગેથેર અને માશ હતા.
૨૪આર્પાકશાદ શેલાનો પિતા અને શેલા એબેરનો પિતા હતો.
