ઉત્પત્તિ ૧૦:૨૪
આર્પાકશાદ શેલાનો પિતા અને શેલા એબેરનો પિતા હતો.ઉત્પત્તિ ૧૦:૨૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 10:24
- Arpachshad became the father of Shelah. Shelah became the father of Eber.
- हिन्दी — उत्पत्ति १०:२४
- और अर्पक्षद ने शेलह को, और शेलह ने एबेर को जन्म दिया।
સંદર્ભમાં
૨૨શેમના દીકરાઓ, એલામ, આશ્શૂર, આર્પાકશાદ, લૂદ તથા અરામ હતા.
૨૩અરામના દીકરાઓ ઉસ, હૂલ, ગેથેર અને માશ હતા.
૨૪આર્પાકશાદ શેલાનો પિતા અને શેલા એબેરનો પિતા હતો.
૨૫એબેરને બે દીકરા થયા. એકનું નામ પેલેગ, કેમ કે તેના દિવસોમાં પૃથ્વીના વિભાગ થયાં. તેના ભાઈનું નામ યોકટાન હતું.
૨૬યોકટાન તે આલ્મોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરાહ;
