ઉત્પત્તિ ૧૦:૨૬
યોકટાન તે આલ્મોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરાહ;ઉત્પત્તિ ૧૦:૨૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 10:26
- Joktan became the father of Almodad, Sheleph, Hazarmaveth, Jerah,
- हिन्दी — उत्पत्ति १०:२६
- और योक्तान ने अल्मोदाद, शेलेप, हसर्मावेत, येरह,
સંદર્ભમાં
૨૪આર્પાકશાદ શેલાનો પિતા અને શેલા એબેરનો પિતા હતો.
૨૫એબેરને બે દીકરા થયા. એકનું નામ પેલેગ, કેમ કે તેના દિવસોમાં પૃથ્વીના વિભાગ થયાં. તેના ભાઈનું નામ યોકટાન હતું.
૨૬યોકટાન તે આલ્મોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરાહ;
૨૭હદોરામ, ઉઝાલ, દિકલાહ;
૨૮ઓબાલ, અબિમાએલ, શેબા;
