ઉત્પત્તિ ૧૦:૨૮
ઓબાલ, અબિમાએલ, શેબા;ઉત્પત્તિ ૧૦:૨૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 10:28
- Obal, Abimael, Sheba,
- हिन्दी — उत्पत्ति १०:२८
- ओबाल, अबीमाएल, शेबा,
સંદર્ભમાં
૨૬યોકટાન તે આલ્મોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરાહ;
૨૭હદોરામ, ઉઝાલ, દિકલાહ;
૨૮ઓબાલ, અબિમાએલ, શેબા;
૨૯ઓફીર, હવીલા અને યોબાબનો પિતા હતો. એ સર્વ યોકટાનના દીકરા હતા.
૩૦મેશાથી આગળ જતા પૂર્વનો પહાડ સફાર આવેલો છે. ત્યાં સુધી તેઓનો વસવાટ હતો.
