ઉત્પત્તિ ૧૦:૨૭
હદોરામ, ઉઝાલ, દિકલાહ;ઉત્પત્તિ ૧૦:૨૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 10:27
- Hadoram, Uzal, Diklah,
- हिन्दी — उत्पत्ति १०:२७
- हदोराम, ऊजाल, दिक्ला,
સંદર્ભમાં
૨૫એબેરને બે દીકરા થયા. એકનું નામ પેલેગ, કેમ કે તેના દિવસોમાં પૃથ્વીના વિભાગ થયાં. તેના ભાઈનું નામ યોકટાન હતું.
૨૬યોકટાન તે આલ્મોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરાહ;
૨૭હદોરામ, ઉઝાલ, દિકલાહ;
૨૮ઓબાલ, અબિમાએલ, શેબા;
૨૯ઓફીર, હવીલા અને યોબાબનો પિતા હતો. એ સર્વ યોકટાનના દીકરા હતા.
