ઉત્પત્તિ ૨૫:૧
ઇબ્રાહિમે બીજી પત્ની સાથે લગ્ન કર્યા હતા. તેનું નામ કટૂરા હતું.ઉત્પત્તિ ૨૫:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 25:1
- Abraham took another wife, and her name was Keturah.
- हिन्दी — उत्पत्ति २५:१
- तब अब्राहम ने एक पत्नी ब्याह ली जिसका नाम कतूरा था।
સંદર્ભમાં
૧ઇબ્રાહિમે બીજી પત્ની સાથે લગ્ન કર્યા હતા. તેનું નામ કટૂરા હતું.
૨કટૂરાએ ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશ્બાક તથા શૂઆને જન્મ આપ્યો.
૩શેબા તથા દેદાન એ યોકશાનના પુત્રો હતા. આશ્શૂરિમના લોકો, લટુશીમના લોકો તથા લઉમીમના લોકો દેદાનના વંશજો હતા.
