ઉત્પત્તિ ૨૫:૭
ઇબ્રાહિમે એકસો પંચોતેર વર્ષનું આયુષ્ય પૂરું કર્યું.ઉત્પત્તિ ૨૫:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 25:7
- These are the days of the years of Abraham’s life which he lived: one hundred seventy-five years.
- हिन्दी — उत्पत्ति २५:७
- अब्राहम की सारी आयु एक सौ पचहत्तर वर्ष की हुई।
સંદર્ભમાં
૫ઇબ્રાહિમે પોતાના વારસાની મિલકત ઇસહાકને આપી.
૬પણ પોતાની ઉપપત્નીના દીકરાઓને તેણે કેટલીક ચીજવસ્તુની બક્ષિસો આપીને તેઓને પોતાની તથા પોતાના દીકરા ઇસહાક પાસેથી પૂર્વ તરફના દેશમાં મોકલી દીધા.
૭ઇબ્રાહિમે એકસો પંચોતેર વર્ષનું આયુષ્ય પૂરું કર્યું.
૮પછી ઘણી વૃદ્ધા ઉંમરે તે મરણ પામ્યો અને તે પોતાના પૂર્વજો સાથે મળી ગયો.
૯તેના દીકરા ઇસહાકે તથા ઇશ્માએલે માખ્પેલાની ગુફામાં, એટલે મામરેની નજીક સોહાર હિત્તીના દીકરા એફ્રોનના ખેતરમાં, તેને દફનાવ્યો.
