ઉત્પત્તિ ૩૬:૧
એસાવ એટલે અદોમની વંશાવળી આ છે.ઉત્પત્તિ ૩૬:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 36:1
- Now this is the history of the generations of Esau (that is, Edom).
- हिन्दी — उत्पत्ति ३६:१
- एसाव जो एदोम भी कहलाता है, उसकी यह वंशावली है।
સંદર્ભમાં
૧એસાવ એટલે અદોમની વંશાવળી આ છે.
૨એસાવે કનાનીઓની દીકરીઓ સાથે લગ્ન કર્યા. આ તેની પત્નીઓ હતી: આદા જે એલોન હિત્તીની દીકરી; ઓહોલીબામાહ જે સિબયોન હિવ્વીની દીકરી અનાની દીકરી હતી,
૩અને બાસમાથ જે ઇશ્માએલની દીકરી, નબાયોથની બહેન.
