ઉત્પત્તિ ૩૬:૩
અને બાસમાથ જે ઇશ્માએલની દીકરી, નબાયોથની બહેન.ઉત્પત્તિ ૩૬:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 36:3
- and Basemath, Ishmael’s daughter, sister of Nebaioth.
- हिन्दी — उत्पत्ति ३६:३
- फिर उसने इश्माएल की बेटी बासमत को भी, जो नबायोत की बहन थी, ब्याह लिया।
સંદર્ભમાં
૧એસાવ એટલે અદોમની વંશાવળી આ છે.
૨એસાવે કનાનીઓની દીકરીઓ સાથે લગ્ન કર્યા. આ તેની પત્નીઓ હતી: આદા જે એલોન હિત્તીની દીકરી; ઓહોલીબામાહ જે સિબયોન હિવ્વીની દીકરી અનાની દીકરી હતી,
૩અને બાસમાથ જે ઇશ્માએલની દીકરી, નબાયોથની બહેન.
૪આદાએ એસાવને માટે અલિફાઝને જન્મ આપ્યો અને બાસમાથે રેઉએલને જન્મ આપ્યો.
૫ઓહોલીબામાહએ યેઉશ, યાલામ તથા કોરાને જન્મ આપ્યાં. એસાવને કનાન દેશમાં જે દીકરા જન્મ્યા હતા તેઓ એ હતા.
