ઉત્પત્તિ ૪૯:૧૬
ઇઝરાયલનાં અન્ય કુળોની માફક, દાન તેના લોકોનો ન્યાય કરશે.ઉત્પત્તિ ૪૯:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 49:16
- “Dan will judge his people, as one of the tribes of Israel.
- हिन्दी — उत्पत्ति ४९:१६
- दान इस्राएल का एक गोत्र होकर अपने जातिभाइयों का न्याय करेगा।
સંદર્ભમાં
૧૪ઇસ્સાખાર બળવાન ગધેડો, બે ઘેટાંવાડાઓના વચ્ચે સૂતેલો છે.
૧૫તેણે સારી આરામદાયક જગ્યા અને અને સુખપ્રદ પ્રદેશ જોયો છે. તે બોજો ઊંચકવાને તેનો ખભો નમાવશે; અને તે વૈતરું કરનારો ગુલામ થશે.
૧૬ઇઝરાયલનાં અન્ય કુળોની માફક, દાન તેના લોકોનો ન્યાય કરશે.
૧૭દાન માર્ગની બાજુમાંના સાપ જેવો, અને સીમમાં ઊડતા ઝેરી સાપ જેવો થશે, તે ઘોડાની એડીને એવો ડંખ મારશે, કે તેનો સવાર લથડી પડશે.
૧૮હે ઈશ્વર, મેં તમારા ઉદ્ધારની રાહ જોઈ છે.
