ઉત્પત્તિ ૪૯:૧૯
ગાદ પર હુમલાખોરો હુમલો કરશે, પણ ગાદ પ્રતિકાર કરીને તેમને પછાડશે.ઉત્પત્તિ ૪૯:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 49:19
- “A troop will press on Gad, but he will press on their heel.
- हिन्दी — उत्पत्ति ४९:१९
- गाद पर एक दल चढ़ाई तो करेगा; पर वह उसी दल के पिछले भाग पर छापा मारेगा।
સંદર્ભમાં
૧૭દાન માર્ગની બાજુમાંના સાપ જેવો, અને સીમમાં ઊડતા ઝેરી સાપ જેવો થશે, તે ઘોડાની એડીને એવો ડંખ મારશે, કે તેનો સવાર લથડી પડશે.
૧૮હે ઈશ્વર, મેં તમારા ઉદ્ધારની રાહ જોઈ છે.
૧૯ગાદ પર હુમલાખોરો હુમલો કરશે, પણ ગાદ પ્રતિકાર કરીને તેમને પછાડશે.
૨૦આશેરનું અન્ન પુષ્ટિકારક થશે; અને તે રાજવી મિષ્ટાન પૂરા પાડશે.
૨૧નફતાલી છૂટી મૂકેલી હરણી છે, તે ઉત્તમ વચનો ઉચ્ચારે છે.
