ઉત્પત્તિ ૪૯:૨૧
નફતાલી છૂટી મૂકેલી હરણી છે, તે ઉત્તમ વચનો ઉચ્ચારે છે.ઉત્પત્તિ ૪૯:૨૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 49:21
- “Naphtali is a doe set free, who bears beautiful fawns.
- हिन्दी — उत्पत्ति ४९:२१
- नप्ताली एक छूटी हुई हिरनी है; वह सुन्दर बातें बोलता है।
સંદર્ભમાં
૧૯ગાદ પર હુમલાખોરો હુમલો કરશે, પણ ગાદ પ્રતિકાર કરીને તેમને પછાડશે.
૨૦આશેરનું અન્ન પુષ્ટિકારક થશે; અને તે રાજવી મિષ્ટાન પૂરા પાડશે.
૨૧નફતાલી છૂટી મૂકેલી હરણી છે, તે ઉત્તમ વચનો ઉચ્ચારે છે.
૨૨યૂસફ ફળદ્રુપ ડાળી છે; તે ઝરા પાસેના વૃક્ષ પરની ફળવંત ડાળી છે, આ ડાળી દીવાલ પર વિકસે છે.
૨૩ધનુર્ધારીઓએ તેના પર હુમલો કર્યા, અને તેના પર તીરંદાજી કરી, તેને ત્રાસ આપ્યો અને તેને સતાવ્યો.
