ઉત્પત્તિ ૫:૩૨
નૂહ પાંચસો વર્ષનો થયો પછી તે શેમ, હામ તથા યાફેથનો પિતા થયો.ઉત્પત્તિ ૫:૩૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 5:32
- Noah was five hundred years old, then Noah became the father of Shem, Ham, and Japheth.
- हिन्दी — उत्पत्ति ५:३२
- और नूह पाँच सौ वर्ष का हुआ; और नूह से शेम, और हाम और येपेत का जन्म हुआ।
સંદર્ભમાં
૩૦નૂહનો જન્મ થયા પછી લામેખ પાંચસો પંચાણું વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
૩૧લામેખ સાતસો સિત્તોતેર વર્ષની ઉંમરે મરણ પામ્યો.
૩૨નૂહ પાંચસો વર્ષનો થયો પછી તે શેમ, હામ તથા યાફેથનો પિતા થયો.
