ઉત્પત્તિ ૬:૧૦
નૂહને ત્રણ દીકરાઓ હતા: શેમ, હામ તથા યાફેથ.ઉત્પત્તિ ૬:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 6:10
- Noah became the father of three sons: Shem, Ham, and Japheth.
- हिन्दी — उत्पत्ति ६:१०
- और नूह से शेम, और हाम, और येपेत नामक, तीन पुत्र उत्पन्न हुए।
સંદર્ભમાં
૮પણ નૂહના આચરણથી ઈશ્વર સંતુષ્ટ હતા.
૯નૂહ અને તેના કુટુંબ વિશેનું આ વૃત્તાંત છે: નૂહ ન્યાયી માણસ હતો અને તેના સમયના લોકોમાં તે નિર્દોષ હતો. તે ઈશ્વરની સાથે પ્રમાણિકપણે ચાલ્યો.
૧૦નૂહને ત્રણ દીકરાઓ હતા: શેમ, હામ તથા યાફેથ.
૧૧ઈશ્વર આગળ પૃથ્વી ભ્રષ્ટ થઈ હતી અને હિંસાથી ભરપૂર થઈ હતી.
૧૨ઈશ્વરે પૃથ્વીમાં નજર કરી; તો જુઓ, ત્યાં પૃથ્વી પર સર્વ માણસો ભ્રષ્ટ અને દુરાચારી થઈ ગયા હતા.
