ઉત્પત્તિ ૯:૨૮
જળપ્રલય પછી નૂહ ત્રણસો પચાસ વર્ષ જીવ્યો.ઉત્પત્તિ ૯:૨૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 9:28
- Noah lived three hundred fifty years after the flood.
- हिन्दी — उत्पत्ति ९:२८
- जल-प्रलय के पश्चात् नूह साढ़े तीन सौ वर्ष जीवित रहा।
સંદર્ભમાં
૨૬તેણે કહ્યું કે, “ઈશ્વર, શેમના પ્રભુની સ્તુતિ થાઓ. કનાન તેનો દાસ થાઓ.
૨૭યાફેથને યહોવાહ વૃદ્ધિ આપો, અને તે શેમના તંબુમાં તેનું ઘર બનાવે. કનાન તેનો દાસ થાઓ.”
૨૮જળપ્રલય પછી નૂહ ત્રણસો પચાસ વર્ષ જીવ્યો.
૨૯નૂહનો સર્વ દિવસ નવસો પચાસ વર્ષનો હતો અને તે મરણ પામ્યો.
