ઉત્પત્તિ ૯:૨૯
નૂહનો સર્વ દિવસ નવસો પચાસ વર્ષનો હતો અને તે મરણ પામ્યો.ઉત્પત્તિ ૯:૨૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 9:29
- All the days of Noah were nine hundred fifty years, and then he died.
- हिन्दी — उत्पत्ति ९:२९
- इस प्रकार नूह की कुल आयु साढ़े नौ सौ वर्ष की हुई; तत्पश्चात् वह मर गया।
સંદર્ભમાં
૨૭યાફેથને યહોવાહ વૃદ્ધિ આપો, અને તે શેમના તંબુમાં તેનું ઘર બનાવે. કનાન તેનો દાસ થાઓ.”
૨૮જળપ્રલય પછી નૂહ ત્રણસો પચાસ વર્ષ જીવ્યો.
૨૯નૂહનો સર્વ દિવસ નવસો પચાસ વર્ષનો હતો અને તે મરણ પામ્યો.
