હિબ્રૂઓને પત્ર ૭:૨૦
પણ આ તો સમ વગર આપવામાં આવ્યું નહોતું. બીજા તો સમ વગર યાજક થયા છે તે વિશેષ સારું છે કેમ કે તે વિશેનું વચન સમ વગર આપવામાં આવ્યું નહોતું,હિબ્રૂઓને પત્ર ૭:૨૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Hebrews 7:20
- Inasmuch as he was not made priest without the taking of an oath
- हिन्दी — इब्रानियों ७:२०
- और इसलिए मसीह की नियुक्ति बिना शपथ नहीं हुई।
સંદર્ભમાં
૧૮કેમ કે અગાઉની આજ્ઞા અશક્ત તથા નિરુપયોગી હતી તે માટે તે રદ કરવામાં આવે છે.
૧૯કેમ કે નિયમશાસ્ત્રથી કશું પરિપૂર્ણ થયું નથી, અને જેને બદલે જેનાંથી આપણે ઈશ્વરની પાસે જઈ શકીએ, એવી વધારે સારી આશાનો ઉદભવ થાય છે.
૨૦પણ આ તો સમ વગર આપવામાં આવ્યું નહોતું. બીજા તો સમ વગર યાજક થયા છે તે વિશેષ સારું છે કેમ કે તે વિશેનું વચન સમ વગર આપવામાં આવ્યું નહોતું,
૨૧પણ આ તો સમથી થાય છે, એટલે જેમણે તેમને કહ્યું કે, ‘પ્રભુએ સમ ખાધા, અને તે પસ્તાવો કરનાર નથી, કે તું સનાતન યાજક છે, આવી રીતે તે તેમનાંથી યાજક થયા.’”
૨૨તે જ પ્રમાણે ઈસુ સારા કરારની ખાતરી થયા છે.
