હિબ્રૂઓને પત્ર ૭:૨૨
તે જ પ્રમાણે ઈસુ સારા કરારની ખાતરી થયા છે.હિબ્રૂઓને પત્ર ૭:૨૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Hebrews 7:22
- By so much, Jesus has become the guarantee of a better covenant.
- हिन्दी — इब्रानियों ७:२२
- इस कारण यीशु एक उत्तम वाचा का जामिन ठहरा।
સંદર્ભમાં
૨૦પણ આ તો સમ વગર આપવામાં આવ્યું નહોતું. બીજા તો સમ વગર યાજક થયા છે તે વિશેષ સારું છે કેમ કે તે વિશેનું વચન સમ વગર આપવામાં આવ્યું નહોતું,
૨૧પણ આ તો સમથી થાય છે, એટલે જેમણે તેમને કહ્યું કે, ‘પ્રભુએ સમ ખાધા, અને તે પસ્તાવો કરનાર નથી, કે તું સનાતન યાજક છે, આવી રીતે તે તેમનાંથી યાજક થયા.’”
૨૨તે જ પ્રમાણે ઈસુ સારા કરારની ખાતરી થયા છે.
૨૩જેઓ યાજક થયા તેઓ પુષ્કળ પ્રમાણમાં હતા ખરા, કેમ કે મૃત્યુને લીધે તેઓ સદા રહી શક્યા ન હતા.
૨૪પણ ઈસુ તો સદાકાળ રહે છે, માટે તેમનું યાજકપદ અવિકારી છે.
