યશાયા ૧૨:૫
યહોવાહનાં ગીત ગાઓ, કેમ કે તેમણે મહિમાવાન કૃત્યો કર્યાં છે; આ વાત આખી પૃથ્વીમાં જાહેર થાઓ.યશાયા ૧૨:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Isaiah 12:5
- Sing to the LORD, for he has done excellent things! Let this be known in all the earth!
- हिन्दी — यशायाह १२:५
- “ यहोवा का भजन गाओ, क्योंकि उसने प्रतापमय काम किए हैं , इसे सारी पृथ्वी पर प्रगट करो।
સંદર્ભમાં
૩તમે આનંદ સહિત તારણના ઝરાઓમાંથી પાણી ભરશો.
૪તે દિવસે તમે કહેશો, “યહોવાહનો આભાર માનો અને તેમનું નામ લઈને હાંક મારો; લોકોમાં તેમનાં કૃત્યો જાહેર કરો, તેમનું નામ શ્રેષ્ઠ છે એવું પ્રગટ કરો.
૫યહોવાહનાં ગીત ગાઓ, કેમ કે તેમણે મહિમાવાન કૃત્યો કર્યાં છે; આ વાત આખી પૃથ્વીમાં જાહેર થાઓ.
૬હે સિયોનના રહેવાસીઓ, જોરથી પોકારો અને આનંદનો પોકાર કરો, કેમ કે ઇઝરાયલના પવિત્ર તમારામાં મહાન મનાય છે.”
