યશાયા ૩:૨૩
આરસીઓ, મલમલનાં વસ્ત્રો, પાઘડીઓ તથા બુરખા તે બધું લઈ લેવામાં આવશે.યશાયા ૩:૨૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Isaiah 3:23
- the hand mirrors, the fine linen garments, the tiaras, and the shawls.
- हिन्दी — यशायाह ३:२३
- दर्पणों, मलमल के वस्त्रों, बुन्दियों, दुपट्टों इन सभी की शोभा को दूर करेगा।
સંદર્ભમાં
૨૧વીંટી, નથ;
૨૨ઉત્તમ વસ્ત્રો, ઝભ્ભાઓ, બુરખાઓ અને પાકીટ;
૨૩આરસીઓ, મલમલનાં વસ્ત્રો, પાઘડીઓ તથા બુરખા તે બધું લઈ લેવામાં આવશે.
૨૪સુગંધીઓને બદલે દુર્ગંધ; અને કમરબંધને બદલે દોરડું; ગૂંથેલા વાળને બદલે ટાલ; અને ઝભ્ભાને બદલે ટાટનું આવરણ; અને સુંદરતાને બદલે કુરૂપતા થશે.
૨૫તારા પુરુષો તલવારથી અને તારા શૂરવીરો યુદ્ધમાં પડશે.
