યશાયા ૩:૨૨
ઉત્તમ વસ્ત્રો, ઝભ્ભાઓ, બુરખાઓ અને પાકીટ;યશાયા ૩:૨૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Isaiah 3:22
- the fine robes, the capes, the cloaks, the purses,
- हिन्दी — यशायाह ३:२२
- सुन्दर वस्त्रों, कुर्तियों, चद्दरों, बटुओं,
સંદર્ભમાં
૨૦મુગટો, સાંકળા, પગનાં ઝાંઝર, અત્તરદાનીઓ, માદળિયાં.
૨૧વીંટી, નથ;
૨૨ઉત્તમ વસ્ત્રો, ઝભ્ભાઓ, બુરખાઓ અને પાકીટ;
૨૩આરસીઓ, મલમલનાં વસ્ત્રો, પાઘડીઓ તથા બુરખા તે બધું લઈ લેવામાં આવશે.
૨૪સુગંધીઓને બદલે દુર્ગંધ; અને કમરબંધને બદલે દોરડું; ગૂંથેલા વાળને બદલે ટાલ; અને ઝભ્ભાને બદલે ટાટનું આવરણ; અને સુંદરતાને બદલે કુરૂપતા થશે.
