યશાયા ૩:૨૦
મુગટો, સાંકળા, પગનાં ઝાંઝર, અત્તરદાનીઓ, માદળિયાં.યશાયા ૩:૨૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Isaiah 3:20
- the headdresses, the ankle chains, the sashes, the perfume containers, the charms,
- हिन्दी — यशायाह ३:२०
- पगड़ियों, पैकरियों, पटुकों, सुगन्धपात्रों, गण्डों,
સંદર્ભમાં
૧૮તે દિવસે પ્રભુ પગની ઘૂંટીના દાગીનાની શોભા લઈ લેશે, માથાબાંધણ, ચંદનહાર
૧૯ઝૂમખાં, બંગડીઓ, ઘૂંઘટ;
૨૦મુગટો, સાંકળા, પગનાં ઝાંઝર, અત્તરદાનીઓ, માદળિયાં.
૨૧વીંટી, નથ;
૨૨ઉત્તમ વસ્ત્રો, ઝભ્ભાઓ, બુરખાઓ અને પાકીટ;
