યશાયા ૩:૧૯
ઝૂમખાં, બંગડીઓ, ઘૂંઘટ;યશાયા ૩:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Isaiah 3:19
- the earrings, the bracelets, the veils,
- हिन्दी — यशायाह ३:१९
- चन्द्रहारों, झुमकों, कड़ों, घूँघटों,
સંદર્ભમાં
૧૭તેથી પ્રભુ સિયોનની દીકરીઓના માથાંને ઉંદરીવાળાં કરી નાખશે અને યહોવાહ તેમને ટાલવાળા કરી નાખશે.
૧૮તે દિવસે પ્રભુ પગની ઘૂંટીના દાગીનાની શોભા લઈ લેશે, માથાબાંધણ, ચંદનહાર
૧૯ઝૂમખાં, બંગડીઓ, ઘૂંઘટ;
૨૦મુગટો, સાંકળા, પગનાં ઝાંઝર, અત્તરદાનીઓ, માદળિયાં.
૨૧વીંટી, નથ;
