યશાયા ૩:૧૮
તે દિવસે પ્રભુ પગની ઘૂંટીના દાગીનાની શોભા લઈ લેશે, માથાબાંધણ, ચંદનહારયશાયા ૩:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Isaiah 3:18
- In that day the Lord will take away the beauty of their anklets, the headbands, the crescent necklaces,
- हिन्दी — यशायाह ३:१८
- उस समय प्रभु घुँघरूओं, जालियों,
સંદર્ભમાં
૧૬યહોવાહ કહે છે કે સિયોનની દીકરીઓ ગર્વિષ્ઠ છે અને તેઓ માથું ઊંચું રાખીને, આંખોથી કટાક્ષ મારતી, પગથી છમકારા કરતી અને ઠમકતી ઠમકતી ચાલે છે.
૧૭તેથી પ્રભુ સિયોનની દીકરીઓના માથાંને ઉંદરીવાળાં કરી નાખશે અને યહોવાહ તેમને ટાલવાળા કરી નાખશે.
૧૮તે દિવસે પ્રભુ પગની ઘૂંટીના દાગીનાની શોભા લઈ લેશે, માથાબાંધણ, ચંદનહાર
૧૯ઝૂમખાં, બંગડીઓ, ઘૂંઘટ;
૨૦મુગટો, સાંકળા, પગનાં ઝાંઝર, અત્તરદાનીઓ, માદળિયાં.
