યર્મિયા ૧૧:૧
યહોવાહ તરફથી યર્મિયાની પાસે આ વચન આવ્યું. તે આ છે;યર્મિયા ૧૧:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 11:1
- The word that came to Jeremiah from the LORD, saying,
- हिन्दी — यिर्मयाह ११:१
- यहोवा का यह वचन यिर्मयाह के पास पहुँचा
સંદર્ભમાં
૧યહોવાહ તરફથી યર્મિયાની પાસે આ વચન આવ્યું. તે આ છે;
૨“આ કરારનાં વચન ધ્યાનથી સાંભળ અને તે યહૂદિયાના લોકોને અને યરુશાલેમના રહેવાસીઓને કહી સંભળાવ.
૩તેઓને કહે કે, યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે કે; જે માણસ આ કરારનું પાલન કરતો નથી તે શાપિત થાઓ.
