યર્મિયા ૪૮:૨૧
સપાટ પ્રદેશ પરના નગરો તે હોલોન, યાહસાહ, મેફાથ,યર્મિયા ૪૮:૨૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 48:21
- Judgment has come on the plain country— on Holon, on Jahzah, on Mephaath,
- हिन्दी — यिर्मयाह ४८:२१
- “चौरस भूमि के देश में होलोन, यहस, मेपात,
સંદર્ભમાં
૧૯હે અરોએરના લોકો, રસ્તે ઊભા રહીને ચોકી કરો, નાસી જતા લોકોને પૂછો. શું થયું છે?’
૨૦મોઆબ લજ્જિત થઈ ગયું છે. તેની પાયમાલી થઈ ગઈ છે. રડો વિલાપ કરો. આર્નોનમાં ખબર આપો કે, મોઆબ ઉજ્જડ થયો છે.
૨૧સપાટ પ્રદેશ પરના નગરો તે હોલોન, યાહસાહ, મેફાથ,
૨૨દીબોન, નબો, બેથ દિબ્લાથાઈમ છે.
૨૩કિર્યાથાઈમ, બેથ-ગામૂલ, બેથ-મેઓન,
