યર્મિયા ૪૮:૨૩
કિર્યાથાઈમ, બેથ-ગામૂલ, બેથ-મેઓન,યર્મિયા ૪૮:૨૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 48:23
- on Kiriathaim, on Beth Gamul, on Beth Meon,
- हिन्दी — यिर्मयाह ४८:२३
- और किर्यातैम, बेतगामूल, बेतमोन,
સંદર્ભમાં
૨૧સપાટ પ્રદેશ પરના નગરો તે હોલોન, યાહસાહ, મેફાથ,
૨૨દીબોન, નબો, બેથ દિબ્લાથાઈમ છે.
૨૩કિર્યાથાઈમ, બેથ-ગામૂલ, બેથ-મેઓન,
૨૪કરિયોથ, બોસ્રાહ, અને મોઆબના સર્વ નગરો જે નજીકમાં હોય કે દૂર હોય છે, આ બધાને સજા થઈ છે.
૨૫મોઆબનું શિંગ કાપી નાખવામાં આવ્યું છે, અને તેનો ભુજ ભાંગી નાખવામાં આવ્યો છે.” એવું યહોવાહ કહે છે.
