યર્મિયા ૪૮:૨૫
મોઆબનું શિંગ કાપી નાખવામાં આવ્યું છે, અને તેનો ભુજ ભાંગી નાખવામાં આવ્યો છે.” એવું યહોવાહ કહે છે.યર્મિયા ૪૮:૨૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Jeremiah 48:25
- The horn of Moab is cut off, and his arm is broken,” says the LORD.
- हिन्दी — यिर्मयाह ४८:२५
- यहोवा की यह वाणी है, मोआब का सींग कट गया, और भुजा टूट गई है।
સંદર્ભમાં
૨૩કિર્યાથાઈમ, બેથ-ગામૂલ, બેથ-મેઓન,
૨૪કરિયોથ, બોસ્રાહ, અને મોઆબના સર્વ નગરો જે નજીકમાં હોય કે દૂર હોય છે, આ બધાને સજા થઈ છે.
૨૫મોઆબનું શિંગ કાપી નાખવામાં આવ્યું છે, અને તેનો ભુજ ભાંગી નાખવામાં આવ્યો છે.” એવું યહોવાહ કહે છે.
૨૬તેને ભાનભૂલેલો બનાવી દો, તેણે યહોવાહની વિરુદ્ધ બડાઈ મારી છે. મોઆબ પોતાની ઊલટીમાં આળોટશે અને લોકોની હાંસીનું પાત્ર થશે.
૨૭શું તેં ઇઝરાયલની હાંસી કરી નહોતી? શું તે તેઓને ચોરોમાંથી મળી આવ્યો હતો? હા, જ્યારે પણ તેં તેમના વિષે વાત કરી છે ત્યારે તેં તારી ગરદન હલાવી છે.
