અયૂબ ૧૦:૫
શું તમારા દિવસો અમારા દિવસો જેટલાં છે, તમારું જીવન માણસના જીવન જેટલું છે કે,અયૂબ ૧૦:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 10:5
- Are your days as the days of mortals, or your years as man’s years,
- हिन्दी — अय्यूब १०:५
- क्या तेरे दिन मनुष्य के दिन के समान हैं, या तेरे वर्ष पुरुष के समयों के तुल्य हैं,
સંદર્ભમાં
૩જુલમ કરવો, તથા તમારા હાથોના કામને તુચ્છ ગણવું અને દુષ્ટ લોકોની યોજનાઓથી ખુશ થવું એ શું તમને શોભે છે?
૪શું તમને ચર્મચક્ષુ છે, અથવા શું તમે માણસની જેમ જુઓ છો?
૫શું તમારા દિવસો અમારા દિવસો જેટલાં છે, તમારું જીવન માણસના જીવન જેટલું છે કે,
૬તમે મારા અન્યાયની તપાસ કરો છો, અને મારાં પાપ શોધો છો.
૭તમે જાણો છો કે હું દોષિત નથી, અને તમારા હાથમાંથી મને કોઈ બચાવી શકે તેમ નથી.
