અયૂબ ૧૦:૬
તમે મારા અન્યાયની તપાસ કરો છો, અને મારાં પાપ શોધો છો.અયૂબ ૧૦:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 10:6
- that you inquire after my iniquity, and search after my sin?
- हिन्दी — अय्यूब १०:६
- कि तू मेरा अधर्म ढूँढ़ता, और मेरा पाप पूछता है?
સંદર્ભમાં
૪શું તમને ચર્મચક્ષુ છે, અથવા શું તમે માણસની જેમ જુઓ છો?
૫શું તમારા દિવસો અમારા દિવસો જેટલાં છે, તમારું જીવન માણસના જીવન જેટલું છે કે,
૬તમે મારા અન્યાયની તપાસ કરો છો, અને મારાં પાપ શોધો છો.
૭તમે જાણો છો કે હું દોષિત નથી, અને તમારા હાથમાંથી મને કોઈ બચાવી શકે તેમ નથી.
૮તમારા હાથોએ મને ઘડ્યો છે અને ચોતરફથી મારો આકાર બનાવ્યો છે, છતાં તમે મારો વિનાશ કરો છો.
