અયૂબ ૧૨:૧૯
તે યાજકોને લૂંટાવીને તેઓને લઈ જાય છે, અને બળવાનનો પરાજય કરે છે.અયૂબ ૧૨:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 12:19
- He leads priests away stripped, and overthrows the mighty.
- हिन्दी — अय्यूब १२:१९
- वह याजकों को लूटकर बँधुआई में ले जाता और सामर्थियों को उलट देता है।
સંદર્ભમાં
૧૭તે રાજમંત્રીઓની બુદ્ધિ લૂંટી લે છે અને તે ન્યાયકર્તાઓને મૂર્ખ બનાવે છે.
૧૮રાજાઓનાં બંધન તે તોડી પાડે છે. અને તેમની કમરે સાંકળ બાંધે છે.
૧૯તે યાજકોને લૂંટાવીને તેઓને લઈ જાય છે, અને બળવાનનો પરાજય કરે છે.
૨૦વક્તાઓની વાણી તે લઈ લે છે. અને વડીલોનું ડહાપણ લઈ લે છે.
૨૧રાજાઓ ઉપર તે તિરસ્કાર કરે છે. તે શકિતશાળીઓની સત્તા આંચકી લે છે.
